Vision

  • Home
  • About Us
  • Vision

દર્શન

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનું દર્શન ત્રિપરિમાણીય છે ‌‌-

  • બાળકોમાં પંચકોશીય વિકાસ દ્વારા ભારતીય જ્ઞાનધારા અને જીવનશૈલીનો વિકાસ કરવો.
  • બાળકોને ઉચ્ચતમ આધ્યાત્મિક સત્યોની અનુભૂતિ કરાવવી..
  • બાળકોને ભૌતિક સંશોધનો માટે સજ્જ કરી આર્થિક સમૃદ્ધિ વધારવી અને સાથોસાથ ઉદાત્ત ચારિત્ર્ય અને આત્મગૌરવનું નિર્માણ કરવું.

दर्शन

चिल्ड्रन्स युनिवर्सिटी का दर्शन त्रिपरिमाणीय है –

  • बालकों में पंचकोशीय विकास के माध्यम से भारतीय ज्ञानधारा और जीवनशैली का विकास करना ।
  • बालकों को उच्चतम आध्यात्मिक सत्यों की अनुभूति कराना ।
  • बालकों को भौतिक संशोधनों के लिये सज्ज कर आर्थिक समृद्धि बढ़ाना एवं उदात्त चरित्र और आत्मगौरव का निर्माण करना ।

Vision

The Vision of Children's Research University is three-dimensional.

  • To develop Bharatiya stream of knowledge and lifestyle by achieving five-layered development of children.
  • To make children realize the higher spiritual truths.
  • To augment knowledge capita by preparing children for substantial researches along with building and creating their sublime character and self-pride.