Mission

  • Home
  • About Us
  • Mission

ધ્યેય

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ધ્યેય ‘બાળક અને તેના ભાવિ’ સંબંધી સંશોધનનાં વિશાળ ક્ષેત્રોને હાથ ધરવાનો છે.
એ માટે નીચેનાં ત્રણ વિચારબિન્દુઓ કેન્દ્રવર્તી છે:


  • પ્રત્યેક બાળક મહત્ત્વનું છે. (તેજસ્વી બાળક : તેજસ્વી ભારત)
  • પ્રત્યેક બાળકની અનન્યતા, અભિરુચિ અને વિશેષતા પારખી એનો સુગ્રથિત વિકાસ કરવો.
  • વિજ્ઞાન અને અધ્યાત્મના પ્રેરક બળથી વૈજ્ઞાનિક વિકાસ અને સૌંદર્યલક્ષી સર્જનાત્મકતાનો સમન્વય કરી શ્રેષ્ઠ મનુષ્યોનું નિર્માણ કરવું.

ध्येय

चिल्ड्रन्स युनिवर्सिटी का ध्येय ‘बालक और उसके भावि’ के संदर्भ में अनेकविध संशोधन - कार्यों को प्रोत्साहित करना है ।
उसके लिए निम्नलिखित तीन विचारबिन्दु केन्द्रवर्ती हैं -


  • प्रत्येक बालक महत्त्वपूर्ण है । (तेजस्वी बालक : तेजस्वी भारत)
  • प्रत्येक बालक की अनन्यता, अभिरुचि और विशेषता को पहचानकर उसका सुग्रथित विकास करना ।
  • विज्ञान और अध्यात्म के प्रेरक बल से वैज्ञानिक विकास और सौन्दर्यलक्षी सर्जनात्मकता का समन्वय कर श्रेष्ठ मनुष्यों का निर्माण करना ।

Mission

The mission of Children’s University is to undertake and inspire massive researches pertaining to ‘Children and their Future’.
In order to serve this purpose, the following instrumental tri-dimensional conceptual points are at its center.


  • Every child matters. (A Bright Child: A Glorious Nation)
  • To develop a child holistically by learning every child’s uniqueness, inclination and specialty.
  • To create a noble human beings through scientific development and aesthetic sense with an inspirational force of science and spirituality.