Vidyaniketan



શૈક્ષણિક વર્ષ – ૨૦૧૪-૧૫ થી શૈક્ષણિક વર્ષ – ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે વિદ્યાનિકેતન તરીકે જોડાયેલી રાજ્યની વિવિધ સરકારી, અનુદાનિક અને સ્વનિર્ભર શાળાઓની યાદી.

 

Affiliated Vidyaniketans

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં વિદ્યાનિકેતન તરીકે સંલગ્ન વિદ્યાલયોની યાદી

No

Trust Name

School name 

1

શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ,કોયડમ

શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક,માધ્યમિક શાળા,વિરપુર

2

ભારત સમાજ સેવા સમિતિ 

સરસ્વતી વિદ્યા મંદિર

3

શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ મોટા ફોફળિયા 

શ્રી છોટુભાઇ એ. પટેલ લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટ, મોટા ફોફળિયા

4

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

રોપડા પ્રાથમિક શાળા

5

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ

પટવાણ પ્રાથમિક શાળા

6

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

કુમારશાળા, બદરખા

7

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

કન્યા શાળા નં.૧, ધોળકા

8

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

ઈંગોલી પ્રાથમિક શાળા

9

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

ભાડજ પ્રાથમિકશાળા 

10

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

કુમાર પ્રાથમિક શાળા, વટામણ

11

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

નેસડા પ્રાથમિક શાળા

12

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ

કન્યા પ્રાથમિક શાળા, વટામણ

13

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ

ચૈડિયા મુખ્ય પ્રાથમિક શાળા

14

કલરવ નર્સર્ય ટ્રસ્ટ - હાલોલ

કલરવ શાળા ગુજરતી માધ્યમ - હાલોલ

15

સંસ્કારધામ ટ્રસ્ટ 

ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કુલ

16

સંસ્કારધામ ટ્રસ્ટ

અનંત સ્કૂલ ઓફ એક્સલન્સ

17

સંસ્કારધામ ટ્રસ્ટ

લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક અને માધ્યમિક શાળા

18

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ

બાર મુખ્ય પ્રાથમિક શાળા

19

કપડવંજ કેળવણી મંડળ 

શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર

20

શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ

શ્રીમતી વી એમ અંગ્રેજી માધ્યમ શાળા, હાલોલ

21

શ્રી નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ, તાલેગઢ

શ્રી નવદીપ વિદ્યામંદિર, તાલેગઢ

22

શ્રી આર્ય સેવા સંઘ

મહર્ષિ દયાનંદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય, બાસ્પા

23

શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ, વિસનગર

નવયુગ શિશુ નિકેતન, વિસનગર

24

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ગાંધીનગર

બાપુપુરા પ્રાથમિક શાળા

25

શ્રી અખિલ આંજણા સેવા મંડળ, માણસા

શ્રી એસ.એફ.ચૌધરી વિદ્યા સંકુલ, માણસા

26

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ગાંધીનગર 

પરબતપુરા પ્રાથમિક શાળા

27

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ગાંધીનગર

ધોળાકુવા પ્રાથમિક શાળા

28

શ્રી કેશવ સ્મૃતિ ટ્રસ્ટ

શ્રી સરસ્વતી શિશુમંદિર, બારડોલી

29

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ગાંધીનગર 

વિદ્યામંદિર લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા

30

શ્રી ભરુચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ - માંગરોલ

શ્રી સાર્વજનિક વિદ્યાલય - માંગરોલ

31

ઓમકાર એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત

બ્રિલીયન્ટ વિદ્યાલય

32

સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ 

સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ - અબ્રામા રોડ - વરાછા - સુરત 

33

શ્રી હરિરામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત 

સંસ્કાર ભારતી વિદ્યાલય, રાંદેર રોડ - સુરત

34

સંસ્કાર સ્ટુડન્ટ્સ મેડિકલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ 

સંસ્કારકુંજ જ્ઞાનપીઠ, સુરત 

35

શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ

કોન્ટ્રીસાઈડ ઈન્ટરનેશનલ સ્કુલ, સુરત

36

શ્રી માધવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ

માધવબાગ વિદ્યાભવન, સુરત 

37

શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ

શ્રી સાધના વિદ્યાલય

38

શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કેશોદ

વી. એસ. પબ્લિક સ્કૂલ, કેશોદ

39

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, જામનગર

શ્રી હડિયાણા કન્યા શાળા

40

સર્વોદય કેળવણી સમાજ

શ્રી આત્મીય શિશુ વિદ્યામંદિર, રાજકોટ

41

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન

મૉડેલ ડે સ્કૂલ સણોસરા, ચોટીલા

42

શ્રીજી કેળવણી મંડળ ઍજ્યું.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ.

યુનિક ગૃપ ઑફ સ્કૂલ 

43

શ્રી સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ

શ્રી નાલંદા માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક, દેરડી કુંભાજી

44

એકલવ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - ભાવનગર

તેજસ્વી પ્રાથમિક શાળા

45

શ્રી યદુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ

46

ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 

તક્ષશિલા વિદ્યાલય, હળવદ 

47

શ્રીમતી નિરંજના પંકજ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ

શ્રીમતી નિરંજના પંકજ મહેતા પ્રાથમિક એન્ડ માધ્યમિક શાળા

48

જિલ્લા શિક્ષણ સમિતિ, ભુજ

શ્રી જુની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળા, ગાંધીધામ

49

ધ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

ચાણક્ય એકેડમી

50

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય 

જ્ઞાનધારા વિદ્યાનિકેતન

51

ભૂલકાં વિહાર ટ્રસ્ટ, સુરત 

ભૂલકાં વિહાર સ્કૂલ, સુરત 

52

ભૂલકાં ભવન ટ્રસ્ટ, સુરત 

વી. ડી. દેસાઈ (વાડીવાલા) શાળા, સુરત 

53

જિલ્લા શિક્ષણ સમિતિ,દેવભૂમિ દ્વારકા  

શ્રી નગડિયા પ્રાથમિક શાળા 

54

કર્મયોગ સેવા ટ્રસ્ટ, અમરેલી 

શ્રી સરસ્વતી વિદ્યામંદિર, અમરેલી 

55

આદિજાતિ વિકાસ મંડળ, ગાંધીનગર 

એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ 

56

પરિશ્રમ એજ્યુકેશન એકેડેમી 

પરિશ્રમ એકેડેમી, માણાવદર 

57

શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ 

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાયમરી સ્કૂલ, કતારગામ 

58

શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ 

શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાયમરી સ્કૂલ, ઉત્રાણ 

59

જીવનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ  

જ્ઞાનજ્યોત વિદ્યાલય, સુરત 

60

સ્વામી વિવેકાનંદ વિદ્યા ભારતી ટ્રસ્ટ 

દીપક હાઇસ્કૂલ , અમરેલી 

61

લીટલ એન્જલ એજ્યુકેશન ટ્રસ્ટ 

વાપી પબ્લિક સ્કૂલ, વાપી 

62

શ્રી ભારદ્વાજ મુની એજ્યુકેશન ટ્રસ્ટ 

શ્રીમતી કે. બી જોષી કન્યા વિદ્યાલય, પોરબંદર  

63

ચરોતર એજ્યુકેશન સોસાયટી  

ચરોતર ઇંગ્લિશ મોડિયાં સ્કૂલ, આણંદ  




Vidyaniketan Mail Id :

hod.vnk@cugujarat.ac.in