બાળશિક્ષણના ઔપચારિક અને અનોપચારિક પાસાઓનું વિજ્ઞાનનિષ્ઠ અધ્યયન સંશોધન કરીને ગુજરાત ના શિક્ષણને પ્રારંભિક વેગ આપવાનું કાર્ય ચિલ્ડ્રન યુનિવર્સીટી ને સોંપાયું છે. આટલું અનન્ય અને મહત્વનુ કાર્ય ભારતભર માં માત્ર ગુજરાત માં જ થઇ રહ્યું છે. મને શ્રધા છે કે આ યુનિવર્સીટી ભવિષ્યમાં ગુજરાતની શૈક્ષણિક ઓળખ બની રહેશે.