Vidyaniketan

શૈક્ષણિક વર્ષ – ૨૦૧૪-૧૫ થી શૈક્ષણિક વર્ષ – ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે વિદ્યાનિકેતન તરીકે જોડાયેલી રાજ્યની વિવિધ સરકારી, અનુદાનિક અને સ્વનિર્ભર શાળાઓની યાદી.

 

Affiliated Vidyaniketans

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં વિદ્યાનિકેતન તરીકે સંલગ્ન વિદ્યાલયોની યાદી

ક્રમવિદ્યાનિકેતનનું નામ
૧. શ્રી વિદ્યામંડળ ગંગાજળા વિદ્યાપીઠ સંચાલિત, વિદ્યાનિકેતન પ્રાથમિક શાળા / શ્રી વિદ્યાતીર્થ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા - અલિયાબાડા તા.જિ. જામનગર
૨. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) દાહોદ
૩. શ્રીમતી કે જે ઠક્કર બાલશાળા (ગુજરાતી માધ્યમ) – આણંદ
૪. શ્રી કપડવંજ કેળવણી મંડળ સંચાલિત, શ્રી માણેકલાલ દેસાઇ કિશોરમંદિર – કપડવંજ
૫. ઓમકાર ટ્રસ્ટ સંચાલિત, ઓમકાર ઇન્ટરનેશનલ સ્કૂલ- લેકાવાડા, તા.જિ.- ગાંધીનગર-
૬. શ્રી ડી.કે. ભરાડ વિદ્યામંદિર – જુનાગઢ
૭. શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત નવયુગ શિશુ નિકેતન – વિસનગર
૮. શ્રી સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત, શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય – અંકલેશ્વર
૯. શ્રી શંકર એજુકેશન ટ્રસ્ટ સંચાલિત, પાયોનિયર પ્રાથમિક શાળા - ગોલાપુરતા.જિ. પાટણ-
૧૦. શ્રી યદુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી પુરુષાર્થ શિક્ષણ સંકુલ – ભાણવડ
૧૧. શ્રી કેશવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર- બારડોલી
૧૨. શ્રી એસ.એફ.ચૌધરી વિદ્યાસંકુલ – માણસા, જિ. ગાંધીનગર
૧૩. શ્રી કલરવ નર્સરી ટ્રસ્ટ સંચાલિત, કલરવ હાઇસ્કૂલ (ગુજરાતી માધ્યમ) - હાલોલ, જિ.પંચમહાલ
૧૪. માલવી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, શ્રી શાંતાબા વિદ્યાલય - કુકેરી, નવાનગર તા. ચીખલી જિ. નવસારી
૧૫. શ્રી પરબતપુરા સરકારી પ્રાથમિક શાળા – પરબતપુરા, તા. – માણસા, જિ. – ગાંધીનગર
૧૬. શ્રી લક્ષ્મીપુરા (ગોલથરા) સરકારી પ્રાથમિક શાળા - મુ. પો. – ગોલથરા, તા. : કલોલ , જિ. : ગાંધીનગર
૧૭. શ્રી વાસણા ચૌધરી આદર્શ પ્રાથમિક શાળા – મુ. પો. – વાસણા ચૌધરી, વાયા – છાલા,, તા. દહેગામ, જિ. : ગાંધીનગર
૧૮. શ્રી વડલીપરા (મોટી આદરજ) સરકારી પ્રાથમિક શાળા - મુ. પો. – મોટી આદરજ , તા. : ગાંધીનગર, જિ. : ગાંધીનગર
૧૯. શ્રી સ્વસ્તિક હાઇસ્કુલ - મુ. પો. – હાલીસા , તા. : દહેગામ, જિ. : ગાંધીનગર
૨૦. શ્રી મહર્ષિ અત્રી તપોવન શાળા - મુ. પો. – પીંપળજ , તા., જિ. : ગાંધીનગર
૨૧. શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દિ મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર – ભૂજ મિરજાપર રોડ, તા. : ભૂજ, જિ. : કચ્છ
૨૨. શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ – ભૂજ ,બસ સ્ટેન્ડ સામે, તા. – ભુજ , જિ. : કચ્છ

Training Organized for Vidhyaniketan

આવિષ્કારશ્રેણી - ઉમંગ અને રોમાંચ શિક્ષણ પ્રશિક્ષણ વિષયવસ્તુ

દિનાંક : ૩૦/૦૯/૨૦૧૫ થી ૦૧/૧૦/૨૦૧૫
લાભાર્થી : વિધ્યાનિકેતન શિક્ષક
અપેક્ષિત સંખ્યા : ૫૦
દિવસ : ૦૨
કુલ સત્ર : ૧૩

સત્ર સમય વિષયવસ્તુ
૧૦:૩૦ થી ૧૧:૦૦ વંદના -આવકાર અને સહભાગી પરિચય
  ૧૧:૦૦ થી ૧૧:૩૦ આવિષ્કાર વિશીષ્ટ પાઠ્યક્રમ ભૂમિકા
૧૧:૩૦ થી ૧૨:૦૦ આવિષ્કાર અજમાયશ અનુભવ
૩. ૧૨:૧૫ થી ૧:૩૦ પુસ્તક અવલોકન અને આવિષ્કાર પરિચય
૨:૩૦ થી ૩:૩૦ ડોકિયું
૩:૪૫ થી ૫:૦૦ વાંચન અને તરબતર
  ૫:૦૦ થી ૬:૦૦ આરપાર
૬.૧ ૬:૦૦ થી ૬:૪૫ સંગીત અને શથીલીકરણ (ભાઈઓ )
દ્રિતીય દિવસ
સત્ર સમય વિષયવસ્તુ
૬.૨ ૭:૩૦ થી ૮:૦૦ સંગીત અને શિથીલીકરણ (બહેનો)
  ૯:૦૦ થી ૯:૧૫ વંદના
૯:૧૫ થી ૧૦:૧૫ ભાષામૈત્રી
૧૦:૧૫ થી ૧૧:૩૦ સર્જનાત્મક
૧૦ ૧૧:૪૫ થી ૧૨:૪૫ ઘરજાકે અને પ્રોજેક્ટકાર્ય
૧૧ ૧:૪૫ થી ૨:૪૫ મારો આવિષ્કાર
૧૨ ૨:૪૫ થી ૩:૩૦ આવિષ્કાર અમલીકરણ

વાચન અને વાચન અર્થગ્રહણ શિક્ષણ પ્રશિક્ષણ વિષયવસ્તુ

દિનાંક : ૧૪/૦૯/૨૦૧૫
લાભાર્થી : વિધ્યાનિકેતન શિક્ષક
અપેક્ષિત સંખ્યા : ૪૪
દિવસ : ૦૧
કુલ સત્ર : ૦૬

સત્ર સમય સત્રનો વિષય
૯.૦૦ થી ૧૦:૦૦ આગમન, પંજીકરણ અને અલ્પાહાર
૧૦:૦૦ થી ૧૧:૩૦ વંદના, પરિચય અને પ્રસ્તાવના
૧૧:૪૫ થી ૦૧:૧૫ વાંચન અને અર્થગ્રહન કાર્યક્રમની સમજ
૪. ૨:૦૦ થી ૩:૦૦ સાધનસામગ્રી નિદર્શન અને સમજ
૩:૩૦ થી ૪:૩૦ કાર્યક્રમની માર્ગદર્શિકા - અમલીકરણ યોજના, ચર્ચા અને પ્રશ્નોત્તરી
૪:૩૦ થી ૫:૦૦ સમાપન